Food Recipes
મસાલેદાર ગલકા ખીચડી | Masaledar Galka Khichdi Recipe | Best Gujarati Food Recipes | Taruna Darji
મસાલેદાર ગલકા ખીચડી | Masaledar Galka Khichdi Recipe | Best Gujarati Food Recipes | Taruna Darji
નમસ્તે દોસ્તો! આજે હું બનાવવા જઈ રહી છું મસાલેદાર ગલકા ખીચડી, જે દરેક ગુજરાતીની મનપસંદી હોઈ છે.
તમે પણ આને ખુબ જ સરળ રીતે બનાવી શકો છો. અહીંયા નીચે સામગ્રી આપી છે જેનાથી આપણે આ મસ્ત મજાની ગુજરાતી વાનગી બનાવી શકીયે છીએ.
સામગ્રી
1.5 કપ ચોખા (Rice)
0.5 કપ મગ ની દાળ
3-4 ગલકા
ઝીણા સમારેલા લીલા મરચા
સમારેલું ઝીણું આદુ અને લસણ
મીઠા લીમડાના પાન
સીંગદાણા
લવિંગ અને તજ
જરૂરી મસાલા
બસ આટલી વસ્તુઓથી તમે મસ્ત મજાની ગલકા ખીચડી બનાવી શકો છો.
જો તમને આ વિડિઓ પસંદ આવ્યો હોઈ તો જરૂરથી Like કરજો અને આગળની વીડિઓની અપડેટસ મેળવવા માટે ચેનલને Subscribe અને 🔔 બટન ને દબાવો જેથી તમને નવી વિડિઓ Notification સ્વરૂપે મળશે.
આ વિડિઓને તમારા મિત્રો અને સગા વ્હાલા સાથે Share કરજો જેથી એ લોકો પણ આ રેસીપી નો આનંદ લઇ શકે.
તમારો ખુબ ખુબ આભાર આ રેસીપી વિડિઓ જોવા માટે.
___________________________________________________
મસાલેદાર ગલકા ખીચડી | Masaledar Galka Khichdi Recipe | Best Gujarati Food Recipes | Taruna Darji
Hello friends! Today I am going to make spicy Galka Khichdi, which is a favorite of every Gujarati.
You too can make this very easy. Here is the material below from which we can make this very fun Gujarati dish.
Content
1.5 cups rice
0.5 cups of lentils
3-4 Sponge Guard
Finely chopped green chillies
Chopped ginger and garlic
Sweet neem leaves
Peanuts
Cloves and cinnamon
Necessary spices
With just so many things you can make a very fun galaka kheechadi.
If you liked this video, be sure to Like and Subscribe to the channel and press the 🔔 button to get the next video updates so that you get the new video in Notification format.
Share this video with your friends and relatives so that they too can enjoy this recipe.
Thank you so much for watching this recipe video. —
Music by https://soundcloud.com/mikeleite
source